Sangeet Memory Box
संगीत मेमोरी बॉक्स)
સંગીત મેમરી બૉક્સ)
Mindsong is a charity that works in Gloucestershire to support people with dementia and their families, friends and carers.
We know how to use music and sound as important tools for people with dementia, helping them to stay connected with memories and life experiences, as well as with family, community, faith and culture.
We have worked together with people in the Hindu communities in Cheltenham and Gloucester to create the Sangeet Memory Box playlist. It contains devotional music and soundtracks to familiar Indian cinema – songs and sounds that may be an important part of daily life, or maybe a reminder
of special times and life events.
It is offered as a resource to people of Hindu background and culture who want to help support a family member or friend living with dementia. We suggest that this playlist may just be a starting point. We hope that for each person with dementia, their own Sangeet Memory Box could be created with the help of family and friends.
We welcome the support and collaboration of the Hindu Community Centre Elders and Carers Support group in Cheltenham, the Hindu Cultural Association of Gloucester, Gloucestershire Hospitals NHS Foundation Trust and Gloucestershire County Council.
Hindi Translation
माइंडसॉन्ग (Mindsong) एक चैरिटी है जो ग्लॉस्टरशायर (Gloucestershire) में डिमेंशिया से पीड़ित लोगों और उनके परिवारों, दोस्तों और देखभाल करने वालों की मदद के लिए काम करती है।
हमें डिमेंशिया से पीड़ित लोगों के लिए संगीत और ध्वनि का उपयोग महत्वपूर्ण टूल्स के रूप में करने का तरीका पता है। इससे उन्हें अपनी यादों और जीवन के अनुभवों के साथ-साथ अपने परिवार, समुदाय, आस्था और संस्कृति से जुड़े रहने में मदद मिलती है।
हमने चेल्टनहम (Cheltenham) और ग्लॉस्टर (Gloucester) के हिंदू समुदायों के लोगों के साथ मिलकर 'संगीत मेमोरी बॉक्स' प्लेलिस्ट तैयार की है। इसमें भक्ति संगीत और जाने-पहचाने भारतीय सिनेमा के साउंडट्रैक शामिल हैं।
ये ऐसे गीत और ध्वनियाँ जो शायद रोज़मर्रा की ज़िंदगी का एक अहम हिस्सा हैं, या फिर खास पलों और जीवन की घटनाओं की याद दिलाते हैं। यह हिंदू पृष्ठभूमि और संस्कृति वाले उन लोगों के लिए एक संसाधन के रूप में उपलब्ध कराया गया है, जो डिमेंशिया
से पीड़ित किसी परिवार के सदस्य या दोस्त की मदद करना चाहते हैं। हमारा सुझाव है कि यह प्लेलिस्ट महज़ एक शुरुआत हो सकती है। हमें उम्मीद है कि डिमेंशिया से पीड़ित हर व्यक्ति के लिए, परिवार और दोस्तों की मदद से उनका अपना 'संगीत मेमोरी बॉक्स' बनाया जा सकेगा।
हम चेल्टनहम स्थित हिंदू कम्युनिटी सेंटर एल्डर्स एंड कैरियर्स सपोर्ट ग्रुप, हिंदू कल्चरल एसोसिएशन ऑफ़ ग्लॉसेस्टर, ग्लॉस्टरशायर हॉस्पिटल्स नेशनल हेल्थ सर्विस (NHS) फ़ाउंडेशन ट्रस्ट और ग्लॉस्टरशायर काउंटी काउंसिल (Gloucestershire County Council) के सपोर्ट और सहयोग का स्वागत करते हैं।
Gujarati Translation
માઇન્ડસોંગ (Mindsong) એક ચેરિટી સંસ્થા છે જે ગ્લોસ્ટરશાયર (Gloucestershire)માં ડિમેન્શિયા (ચિત્તભ્રમ) ધરાવતા લોકો અને તેમના પરિવારો, મિત્રો અને સંભાળ રાખનારાઓને મદદ કરવા માટે કામ કરે છે.
ડિમેન્શિયા ધરાવતા લોકો માટે સંગીત અને ધ્વનિનો ઉપયોગ મહત્વપૂર્ણ સાધનો તરીકે કેવી રીતે કરવો તે અમે જાણીએ છીએ, જેનાથી તેમને યાદો અને જીવનના અનુભવો તેમજ પરિવાર, સમુદાય, શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવામાં મદદ મળે છે.
અમે ચેલ્ટનહામ (Cheltenham) અને ગ્લુસેસ્ટર (Gloucester)ના હિન્દુ સમુદાયોના લોકો સાથે મળીને સંગીત મેમરી બૉક્સ પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે. તેમાં પરિચિત ભારતીય સિનેમાના ભક્તિ સંગીત અને સાઉન્ડટ્રેક્સ સામેલ કરેલા છે – આ એવા ગીતો
અને અવાજો જે રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ હોઈ શકે છે અથવા કદાચ ખાસ સમય અને જીવનની ઘટનાઓની યાદ અપાવે છે.
જેઓ ડિમેન્શિયાથી પીડાતા પરિવારના સભ્ય અથવા મિત્રને મદદ કરવા માંગતા હોય તેવા હિન્દુ પૃષ્ઠભૂમિ અને સંસ્કૃતિના લોકો માટે એક સંસાધન તરીકે તે આપવામાં આવે છે. અમારું સૂચન છે કે આ પ્લેલિસ્ટ ફક્ત એક શરૂઆત હોઈ શકે છે. અમને આશા છે કે ડિમેન્શિયા ધરાવતા દરેક વ્યક્તિ માટે, તેમના પરિવાર અને મિત્રોની મદદથી તેમનું પોતાનું સંગીત મેમરી બૉક્સ બનાવી શકાય.
અમે ચેલ્ટનહામમાં હિન્દુ કમ્યુનિટી સેન્ટર એલ્ડર્સ એન્ડ કેરર્સ સપોર્ટ ગ્રૂપ, ગ્લુસેસ્ટરના હિન્દુ કલ્ચરલ એસોસિએશન, ગ્લુસેસ્ટરશાયર હોસ્પિટલ્સ રાષ્ટ્રીય આરોગ્ય સેવા (NHS) ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્લુસેસ્ટરશાયર કાઉન્ટી કાઉન્સિલ (Gloucestershire County Council)ના સમર્થન અને સહયોગનું સ્વાગત કરીએ છીએ.
Feedback
Contact Mindsong with any feedback:
अगर आप किसी भी फ़ीडबैक के साथ माइंडसॉन्ग से संपर्क करना चाहते हैं:
જો તમે કોઈપણ પ્રતિભાવ આપવા માટે માઇન્ડસોંગનો સંપર્ક કરવા માંગતા હોવ, તો:
“Songs in our own language are very powerful because they are linked with childhood, family, festivals, prayers, films, weddings and happy memories.
Hearing a familiar song can bring comfort, reduce anxiety, help communication and sometimes bring back memories.
A person who struggles to speak may still sing along, smile, clap or respond emotionally. For families and carers, this becomes a beautiful way of connecting.
For people with dementia, listening to songs from their younger days, especially songs they personally enjoyed, help to feel relaxed.
When memory fades, music remains — and music in our mother tongue reaches the heart directly.
I want to congratulate and thank Mindsong for this incredibly helpful project.“
Dr Nair
Hindi Translation
हमारी अपनी भाषा के गाने बहुत प्रभावशाली होते हैं, क्योंकि वे बचपन, परिवार, त्योहारों, प्रार्थनाओं, फ़िल्मों,
शादियों और खुशनुमा यादों से जुड़े होते हैं।
किसी जाने-पहचाने गाने को सुनने से सुकून मिल सकता है, चिंता कम हो सकती है, बातचीत में मदद मिल सकती है और कभी-कभी पुरानी यादें ताज़ा हो सकती हैं।
जब यादें धुंधली पड़ जाती हैं, तब भी संगीत अपनी जगह बनाए रखता है — और हमारी मातृभाषा का संगीत सीधे दिल तक पहुँचता है।
मैं इस बेहद मददगार प्रोजेक्ट के लिए माइंडसॉन्ग को बधाई और धन्यवाद देना चाहता हूँ।
डॉ. नायर (Nair)
Gujarati Translation
આપણી પોતાની ભાષાનાં ગીતોમાં ખૂબ જ તાકાત હોય છે કારણ કે તે બાળપણ, પરિવાર, તહેવારો, પ્રાર્થનાઓ, ફિલ્મો, લગ્નો અને ખુશ યાદો સાથે જોડાયેલાં હોય છે.
પરિચિત ગીત સાંભળવાથી આરામ મળે છે, ચિંતા ઓછી થાય છે, વાતચીતમાં મદદ મળે છે અને કેટલીક વખત યાદો તાજી થાય છે.
જે વ્યક્તિને બોલવામાં તકલીફ પડતી હોય તે પણ સાથે ગાઈ શકે છે, સ્મિત કરી શકે છે, તાળીઓ પાડી શકે છે અથવા ભાવનાત્મક રીતે પ્રતિભાવ આપી શકે છે. પરિવારો અને સંભાળ રાખનારાઓ માટે, જોડાવાની એક સુંદર રીત બની જાય છે.
ડિમેન્શિયા ધરાવતા લોકો માટે, ખાસ કરીને તેમને વ્યક્તિગત રીતે ગમતાં હતાં તેવાં ગીતો સહિત તેમનાં બાળપણનાં ગીતો, સાંભળવાથી હળવાશ અનુભવવામાં તેમને મદદ મળે છે.
જ્યારે યાદો ઝાંખી પડે છે, ત્યારે સંગીત પોતાની છાપ જાળવી રાખે છે – અને આપણી માતૃભાષામાં હોય તેવું સંગીત સીધું હૃદય સુધી પહોંચે છે.
આ અતિ ઉપયોગી પ્રોજેક્ટ બદલ હું માઇન્ડસોંગને અભિનંદન પાઠવું છું અને તેમનો આભાર માનું છું.
ડૉ. નાયર (Nair)